Skip to content

ગેસ સમસ્યા

0 Comments

નમસ્કાર સાહેબ, મારી ઉમર 36 વર્ષ છે. મને ઘણા સમયથી એંઝાટીની સમસ્યા છે જેનાં કારણે બીપી વધી જાય છે અમે કબજિયાત અને ગેસની સમસ્યા રહે છે. બહાર જવાનું થાય ત્યાંરે ડર લાગે છે વજન પણ વધી ગયુ છે. માથામા ડાબી બાજુ ક્યારેક દુઃખાવો રહે છે અમુક સમય માટે. માનસિક સમસ્યાનું નિદાન ચાલુ છે. ગેસ વધું રહે છે. શંખવટી લવ છું. યોગ્ય નિદાન જણાવશો. આભારસહ

admin Changed status to publish

Embed from Getty Images

 

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ___મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

પંચકર્મ સારવાર –

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
1. વિરેચન કર્મ
2. બસ્તિકર્મ
3. શિરોધારા કર્મ
4. વમન કર્મ
5. નસ્ય કર્મ
6. અભ્યંગ સ્વેદન
7. યોનિધાવન
8. ઉત્તર બસ્તિ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top