Skip to content

લાંબા સમય સુધી સેક્સ માણવા માટે

Solved8.72K viewsપુરુષ સેક્સ સમસ્યાadult sex problem Ayurveda ayurveda doctor ayurveda in india ayurveda medicines ayurveda sex consulting couple sex counselling couple sex problem female sex problem intercourse newly married online ayurveda free consulting painful intercourse semen semen report sex counselling sex education sex problem sexologist sexual health woman sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદિક સેક્સોલોજીસ્ટ આરોગ્ય સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કામ સમસ્યા કામોત્તેજના જાતિય આનંદ જાતિય શિક્ષણ જાતિય સમસ્યા પંચકર્મ પત્નિ ને સંતોષ પુરુષ સેક્સ સમસ્યા પેનિસમાં ઉત્તેજનાનો અભાવ લાંબા સમય સુધી સેક્સ લિંગની સાઇઝ વધારે આનંદ વૈદ્ય નિકુલ પટેલ સંભોગ કેવી રીતે સેક્સ પ્રોબ્લેમ સેક્સ લાઇફ સેક્સ સમસ્યા સેક્સ સમસ્યા - કામ સમસ્યા સેક્સોલોજીસ્ટ સ્ત્રીને ખુશી હમણાં જ લગ્ન

Share with:


aap batavso-ke- koi-pan-purush- saras- rite-stree- khus-thai-tevu-sambhog-kevi-reti-kare-aaryuvedic-ilaj- bata-vo

નમસ્તે સાહેબ.

આપ બતાવશો કે કોઈ પણ પુરૂષ સરસ રીતે સ્ત્રીને ખુશ થાય તેમ સંભોગ કેવી રીતે કરી શકે? આયુર્વેદિક ઇલાજ બતાવશો. અમારા હમણાં જ લગ્ન થયા છે અને હજુ વધારે આનંદ લેવો છે. મારી પત્નિ ને મારાથી સંતોષ નથી. તો તેનો યોગ્ય ઉપાય બતાવશો.

Question is closed for new answers.
admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપના હમણાં જ લગ્ન થયા છે અને આપને એવું લાગે છે કે આપના દ્વારા આપના પત્નિને પૂર્ણ સંતોષ મળતો નથી.
આ માટે;
૧. આપની સેક્સ માટેની તાકાત વધારીને ઉત્તેજના સમય વધારી ને તમે લાંબો સમય સેક્સ માણીને તમારા પત્નિને વધારે સંતોષ આપી શકો છો.
૨. સામાન્ય રીતે આપણી એવી માન્યતા છે કે વધારે લાંબો સમય સેક્સ માણીએ તો વધારે સંતોષ થાય; પણ ખરેખર એવું નથી હોતું. જાતીય આનંદમાં મુખ્યત્વે એકબીજાની હૂંફ, સાથ, પ્રેમ, સ્પર્શ, ચુંબન આ બધું મળીને એક સુખદ અનુભવ થાય છે. અને તેથી સેક્સ માણતાં પહેલાથી પૂર્વક્રિયા એટલે કે ફોરપ્લે વધારે સારી રીતે અને દર વખતે કંઇક નાવિન્ય સાથે રાખો તો વધારે સંતોષપ્રદ સેક્સ માણી શકાશે.
૩. સેક્સ માણતી વખતે યોનિપ્રવેશ માટે ઉતાવળ ન કરતાં એક વાર સ્ત્રી પાત્રમાં ઉત્તેજના આવવા લાગે પછીને જો તમે યોનિપ્રવેશ કરાવશો તો તમારા પત્નિને તરતજ સંતોષ અને આનંદ મળશે.
૪. આ સિવાય અગણિત ઉપાયો છે જે કામક્રિડા વખતે આપ અનુભવ કરી શકો છો.
________________________________________
આ માટે અમારે ત્યાં એક કોર્સ પણ ચાલે છે જેની લિન્ક પર જઇને વધારે માહિતી મેળવી શકો છો. અને એ કોર્સ દ્વારા જાતિય જીવનનો એક અદ્ભૂત આનંદ મેળવી શકો છો.
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=article&id=3&Itemid=115

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Selected answer as best July 28, 2020
Back to top