Skip to content

મારુ લિંગ ડાબી બાજૂ વળેલુ છે?

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપનું લિંગ લાબુ બાજુ પડેલું છે એવું આપને લાગે છે.થોડું ઘણું વહેલું હોય તો કોઈપણ પ્રકારની ચિંતા કરવાનું કારણ નથી.

અમે જાણીએ છીએ ત્યાં સુધી ઘણા બધા પુરુષોમાં લિંગ થોડા ઘણા અંશે ડાબી કે જમણી બાજુ વળેલી હોય છે અને તેમની સેક્સ લાઈફ ખૂબ જ સારી છે.

સ્ત્રીની યોનિ એ એક રબર ની પાઈપ જેવી છે અને તે ખૂબ જ પ્રગતિ બોલ છે તેથી કોઈપણ આકાર અને સાઈઝના પુરુષ ના લિંગ ને તે પોતાની અંદર સમાવી ને તે પ્રમાણે એડજસ્ટ થઈ શકે છે.

તેથી જો આપનું લિંગ ડાબી બાજુએ કે જમણી બાજુ કોઈપણ બાજુએ વળેલું હોય તો તેના માટે કઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી.અને આપને આ કંઈ ખામી છે તેવી વાત પણ મગજ માંથી કાઢી નાખજો.

સેક્સ માટે લિંગ ઉત્તેજિત થઈને કડક થવું તે આવશ્યક છે અને જો તે બરાબર થતું હોય તો આપને લગ્નજીવન ખૂબ સારું જ રહેશે તેના માટે આપ બિલકૂલ નિશ્ચિંત રહો.

સુખમય લગ્નજીવનના શુભ આશિષ.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram • Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top