Skip to content

મને હસ્તમૈથુન કરવાની ટેવ 5વર્ષ છે અને વિર્ય જલદીથી ના નીકળી જાય એવું કરવા માટે શુ કરવું પડે?

8.80K viewsસેક્સ સમસ્યા
0 Comments

સર નમસ્કાર
મારુ નામ હિતેશ હુ થરાદનો રહેવાસી છે
મારી ઉંમર 25 છે મને હસ્તમૈથુન કરવાની ટેવ6વર્ષ થી છે અને મારુ લિંગ નાનુ છે અને મારા લિંગ ઉપર ચામડી પણ છે અને મારુ વિર્ય છોકરી મને સ્પર્શ કરે તો પણ નીકળી જાય છે
તો
લિંગ ને મોટું કરવા માટે શુ કરવું પડે?
લિંગ ઉપર ની ચામડી ને ઉતારવા માટે શુ કરવું પડે ?
અને વિર્ય જલદીથી ના નીકળે એવું કરવા માટે શુ કરવું પડે?મારા લગ્ન હવે થવાના છે
કૃપા કરી મારી આટલી મદદ કરવા માટે વિનંતી છે

admin Changed status to publish

0 Answers

Back to top