નમસ્તે સર
TORCH TITER FOR WOMEN માં કઈ કઈ માહિતી નો સમાવેશ થાય છે? અને આ રીપોર્ટ શા માટે કરવામાં આવે છે?
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
ટોર્ચટાઈટર ફોર વુમન આ ટેસ્ટ સામાન્ય રીતે કોઈને કોઈ ગાયનેકોલોજીસ્ટ દ્વારા લખી આપવામાં આવે છે. આ ટેસ્ટની અંદર સ્ત્રી શરીરમાં જોવા મળતા અલગ અલગ વાઈરલ ઈન્ફેકશન ની અવસ્થા જાણવા મળે છે, જેવા કે ટોકસોપ્લાસ્મા રુબેલા, સાઈટોપ્લાસ્મા, અને હરપીસ. આ ચાર પ્રકારના વાઈરસ ઈન્ફેક્શન ના કારણે વારંવાર ગર્ભપાત થવો, ગર્ભ ન રહેવો, ઈન્ફેક્શન લાગવા, ઈમ્યુનીટી ઓછી થવી જેવા પ્રશ્નો થતા હોય છે અને તેથી આ બધી જ અલગ અલગ અવસ્થાઓને ધ્યાનમાં લઈને આ ટેસ્ટ કરાવવામાં આવે છે.
આ ટેસ્ટની અંદર આ ચાર પ્રકારના વાઈરલ ઈન્ફેકશન એટલે એન્ટિબોડીનું ખાસ કરીને રીપોર્ટ આની અંદર થાય છે. જેના આધારે તેની સારવાર કરી શકાય છે. એકવાર આમાનાં એક બે ત્રણ ચાર વાઈરસ પોઝીટીવ આવી શકે તેવી અવસ્થાની અંદર પણ આયુર્વેદિક સારવાર દ્વારા પણ વારંવાર થતા ગર્ભપાત ને રોકી શકાય છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps