Skip to content

ગુપ્તાંગ ની ચામડી પર અતિ ખંજવાળ આવવી

0 Comments

વૃષ્ણકોથલી અને શિશ્ન ની ચામડી ચૂષ્ક થઈ જવી અને તેના પર અતિશય ખંજવાળ આવવી વધુ ખંજવાળ થી લોહી નીકળવું તેમજ પાણી કલર નું પ્રવાહી નીકળવું ક્યારેક વધુ ચામડી સુકાઈ જવાથી તિરાડ પડી લોહી નીકળી આવે છે આવું વારંવાર અને રાત્રે સૂતી વખતે વધુ થાય છે sir.. તેના નિવારણ માટે ની માહિતી આપવા વિનંતી sir… હાલ બહુ પીડાઈ રહ્યો છું આનાથી ચાલવામાં પણ આના લીધે તકલીફ પડે છે તેમજ ગુપ્તાંગ પર ચામડી સુકાઈ જવાથી ખંજવાળ દ્વારા ચામડી નું ઉપરનું આવરણ નીકળી અને નવી કોમળ ચામડી આવી ગઈ છે અને એમાં ફરી આવું થવાથી લોહી આવવું ઝડપથી તેમજ ચામડી ઉપસી આવે છે …sir please answer me

admin Changed status to publish May 18, 2024

0 Answers

Back to top
error: