Skip to content

પરણીત સ્ત્રી સ્તન ની ગાઠ

16.74K viewsસ્ત્રીઓના રોગો
0 Comments

સર મારી પત્ની સ્તનપાન કરાવે છે ૧ વરસ નું બાલક છે. સ્તન માં ગાંઠ જેવું પોચું પોચું છે અને ડીંટડી ઉપર નાનકડી ફોડકી છે જેમાં રસી કે દુધ એવું કાયક ભરેલું લાગે છે.આ એક દીવસ પહેલાં નહોતું અત્યારે બીજા દિવસે જોવા મળ્યું. ક્રુપા કરીને ઉપાય બતાવશો.ઉમર છે ૨૪ વરસ.

admin Changed status to publish August 17, 2021

0 Answers

Back to top