Skip to content

મને શરીર ખંજવાળ બહુ આવે છે.

Featured18.04K viewsચામડીના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine Ayurveda QA ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ દિનચર્યા આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા આહારના નિયમો ઇન્ફેક્શન ઉત્તર બસ્તિ એલર્જી ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કડવો રસ કમરનો દુઃખાવો ખંજવાળ ચામડીના રોગો જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ શીતપિત્ત શીળસ સ્કિન ડિસીઝ

નમસ્તે સાહેબ
હું ૨૦ વર્ષનો યુવક છું મને શરીરે ખંજવાળ બહુ આવે છે તો મને આયુર્વેદિક ઊપચાર બતાવો અને તેના માટે મારે શું – શું પરેજી પાડવી પડશે?

admin Marked as featured question October 2, 2020

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને આખા શરીર પર ખૂબ જ ખંજવાળ આવે છે.

આપે જે માહિતી આપી છે તે ખૂબ જ અધૂરી છે જેથી કરીને આપને જે સમસ્યાઓ છે તેનો ચોક્કસ દિશામાં ઉકેલ આપવો મુશ્કેલ છે

આમ છતાં આપને આ ખંજવાળ આવવાનું કારણ અલગ-અલગ હોઈ શકે છે જેમકે
1. એલર્જીના કારણે.
2. વધારે પડતું ખાટું ખાવાના કારણે.
3. ઠંડો પવન લગાવવાને કારણે.
4. ચામડી કોરી પડી જવાના કારણે.
5. શીળસ નીકળવાના કારણે.
6. કોઈ દવા ના રિએક્શન ના કારણે.
7. હું ચોક્કસ પ્રકારના ચામડીના રોગના કારણે.
8. કોઈ નો ચેપ લાગવાના કારણે.

ઉપરના કારણોમાંથી કોઈ પણ કારણે આપને આખા શરીરે ખંજવાળ આવી શકે છે આના માટે જો આપ કોઇ ચોક્કસ કારણ બતાવો તો ચોક્કસ પ્રકારથી સારવાર સૂચવી શકીએ.

1. આ દરમિયાનમાં આપ તમામ પ્રકારની ખટાશ બંધ કરશો તેમજ લીમડાના પાણીથી અથવા તો લીમડાના સાબુ થી સ્નાન કરવાનું રાખશો.
2. ચામડી લુખી પડી જતી હોય તેવી અવસ્થામાં શરીર પર લીમડાનું તેલ અથવા તલનું તેલ લગાવવા નું રાખશો
3. કોઇ વસ્તુની એલર્જી હોય તો તે ખાવાનું બંધ કરશો
ઘરમાં બીજા કોઈને પણ આ પ્રકારની ખંજવાળ આવતી હોય તો તેમની પણ સારવાર કરવી જરૂરી છે.
4. આપ જો ઘરમાં પાલતુ પ્રાણી રાખતા હોવ તો તેના કારણે પણ શરીરે ખંજવાળ આવી શકે છે.
5. ચામડીના રોગ ની અથવા તો એલર્જી ની કોઈ દવા ચાલુ હોય અને તે તમે બંધ કરી હોય તો પણ તે દવાના કારણે દબાયેલ ખંજવાળની તકલીફ એ ફરીથી શરૂ થઈ શકે છે.
6. લાંબા સમય સુધી ઝીણો ઝીણો તાવ રહેતો હોય તો તેના કારણે પણ આ તકલીફ થઈ શકે છે તેથી તેના માટે આયુર્વેદિક ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઇએ.

આમ જોઈએ તો આપે ચોક્કસ કારણો શોધ્યા પછી જ દવા કરાવવી હિતાવહ છે અને તેના માટે સારા આયુર્વેદિક ડોક્ટર પાસે રૂબરૂ માં તપાસ કરાવીને દવા કરાવવી જોઇએ.

આપ સારવાર માટે online consultation પણ કરાવી શકો છો.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top