Skip to content

વધુ આવતું માસિક કેવી રીતે અટકાવી શકાય? માસિક ખુબ જ આવે છે.

17.10K viewsસ્ત્રીઓના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda QA ayurveda treatment Dr. Nikul Patel female problem period problem અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ વંધ્યત્વ સારવાર આયુર્વેદ સલાહ આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક દવાઓ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈનફર્ટીલીટી સેન્ટર ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ પ્રશ્નોત્તરી મહિનામાં બે વાર માસિક આવવું માં બનવું માસિક સમસ્યા મેનોપોઝ રકતપ્રદર આયુર્વેદ પ્રશ્નોત્તરી લોહીવા વધારે પડતું માસિક વધુ માસિક વારંવાર કપડાં બગડવાં વૈદ્ય નિકુલ પટેલ સ્ત્રી રોગ સ્ત્રી સમસ્યા સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

Share with:


વધું પડ્તું માસિક આવે છે સમય પહેલાં મહિનામાં ૧૫-૨૦ દિવસે માસિક આવવું કે ખુબ જ અને વારંવાર કપડા બગડ્યા કરે છે મારી ઊંમર ૪૮-૪૯ વર્ષ છે.

admin Edited question August 3, 2020

Share with:


વધુ આવતું માસિક કેવી રીતે અટકાવી શકાય? માસિક ખુબ જ આવે છે.

વધું પડ્તું માસિક આવે છે સમય પહેલાં મહિનામાં ૧૫-૨૦ દિવસે માસિક આવવું કે ખુબ જ અને વારંવાર કપડા બગડ્યા કરે છે મારી ઊંમર ૪૮-૪૯ વર્ષ છે.
ટેગ્સ – વધુ માસિક, વધારે પડતું માસિક, મહિનામાં બે વાર માસિક આવવું, વારંવાર કપડાં બગડવાં, લોહીવા, મેનોપોઝ, સ્ત્રી રોગ, સ્ત્રી સમસ્યા, માસિક સમસ્યા, રકતપ્રદર આયુર્વેદ પ્રશ્નોત્તરી, આયુર્વેદ ડૉક્ટર, આયુર્વેદ માર્ગદર્શન, આયુર્વેદ સલાહ, આયુર્વેદ કન્સલ્ટન્ટ, આયુર્વેદ, આરોગ્ય સમસ્યા, આયુર્વેદિક દવાઓ, આરોગ્ય, આરોગ્ય પ્રશ્નોત્તરી, ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ, વૈદ્ય નિકુલ પટેલ, અથર્વ આયુર્વેદ ક્લિનિક, પંચકર્મ, કાયમી સારવાર, કાયમી ઉપચાર, નિરામય સ્વાસ્થ્ય,સ્વાસ્થ્ય રક્ષા, આરોગ્ય, આયુર્વેદ પ્રશ્નોત્તરી, સ્વદેશી ચિકિત્સા, આયુર્વેદ ટિપ્સ, આરોગ્યમ્, Ayurveda, Ayurveda Doctor, Ayurveda Clinic, Dr. Nikul Patel, Ayurveda QA, Ayurveda Guidance,

જવાબ –
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપની ઉંમર ૪૮ વર્ષની છે. અને આપને મહિનામાં બે વાર એટલે કે પંદર- વીસ દિવસે
વારે વારે માસિક આવે છે અને વધારે પડતું માસિક આવે છે આ સમસ્યાના મુખ્યત્વ કારણોમાં;

મેનોપોઝની નજીકના દિવસો હોય તો પણ આવું થઈ શકે છે અને ખાસ કરીને હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે થઈને તે થતુ હોય છે.
આ સિવાયના અન્ય કારણોમાં ગર્ભાશયની યોગ્ય દિશામાં તપાસ કરાવવી તે ખૂબ જ આવશ્યક છે કદાચ ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ કે ગાંઠ કે બીજું કંઈક પણ નવું ડેવલોપમેન્ટ હોય તો તે આપણને ખબર પડે. તેથી આપને એક સલાહ છે કે આપ નજીકના કોઈ પણ સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે જઈને અથવા તો આયુર્વેદ સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે જઈને આપ ગર્ભાશયની યોગ્ય તપાસ કરાવી જોઈએ.
જો ગર્ભાશયમાં કંઈ પણ ના આવે તો નીચેની દવાઓ શરૂ કરવી ૬ મહિના દવાઓ લેવી ફાયદો લાગે તો આગળ વધારવી અથવા તો રૂબરુ મળીને વધારે સારી દવાઓ કરાવી શકાય .

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. પુષ્યાનુગ ચૂર્ણ એક ચમચી સવારે – એક ચમચી સાંજે
૨. ચન્દ્રપ્રભાવટી બે ગોળી બે વાર
૩. શતાવરીચૂર્ણ દૂધ સાથે એક મોટી ચમચી સવારે
૪. શોણીતાર્ગલ રસ બે ગોળી બે વાર

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો. રોજ સવારે ચાલવા જવાનું.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top