Skip to content

હસ્તમૈથુન કરું ત્યાર બાદ અડધા કલાક પછી મારા લિંગ પર સુજન આવી જાય છે આનું શું કારણ હોઈ શકે

200 viewsજાતિય મૂંઝવણadult sex problem Ayurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine ayurveda sex consulting ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel masturbation sex education sex problem sexologist sexual health અંગત અંગત અથર્વ આયુર્વેદ ક્લિનિક અપરિણીત આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદિક સેક્સોલોજીસ્ટ આરોગ્ય સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કામ સમસ્યા કામસૂત્ર જાતિય શિક્ષણ જાતિય સમસ્યા પંચકર્મ પુરુષ સેક્સ સમસ્યા યૌવનની મૂંઝવણ લાઇફકેર આયુર્વેદ વૈદ્ય નિકુલ પટેલ સેક્સ પ્રોબ્લેમ સેક્સ લાઇફ સેક્સ સમસ્યા સેક્સ સમસ્યા - કામ સમસ્યા સેક્સોલોજીસ્ટ હસ્તમૈથુન

Share with:


નમસ્તે સાહેબ મારી ઉંમર ૧૮ વર્ષની છે અને છેલ્લા બે વર્ષથી હસ્તમૈથુનની આદત છે અને હું જ્યારે જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે ત્યારે લગભાગ અડધા કલાક બાદ લિંગપર સૂજન આવી જાય છે અને પછી ધીરે ધીરે તે આપોઆપ ચાલ્યો જાય છે.
આપ મને આનો ઉપાય બતાવશો તો આપનો આભારી થઇશ.
આપનો ————————–

Edited question

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપ જ્યારે જ્યારે પણ હસ્તમૈથુન કરો છો ત્યારે આપને લિંગ પ્ર સૂજન આવી જાય છે. આપની આ સમસ્યાના મુખ્ય બે કારણો હોઇ શકે અને તે છતાં તે ડૉક્ટરને બતાવીને જ પાક્કુ કરી શકાય. આપ અનુકૂળતા પ્રમાણે અમારે ત્યાં પણ આવીને મુલાકાર લઇ શકો છો.
૧. આપની લિંગની ઉપરની ચામડીનું મુખ સાંકડું હોવાને કારણે તે હસ્તમૈથુન વખતે પૂરેપૂરી બહાર આવી ન શકવાને કારણે ખેંચાવાથી તેમાં સોજો આવી શકે છે અને ક્યારેક વધારે દબાણ દઇને કરવામાં આવતાં હસ્તમૈથુન ને કારણે પણ આ પ્રશ્ન સંભવી શકે છે અને તેથી તેના માટે આપે યોગ્ય સલાહ લેવી આવશ્યક છે.
૨. ઘણી વાર જાતિય અંગોની વ્યવસ્થિત સફાઇ ન કરવાને કારણે પણ ચેપ લાગી ને આવો પ્રશ્ન બની શકે છે. તો આ બંને શક્યતાઓ તપાસીને યોગ્ય દિશામાં પગલા લેવાથી પ્રશ્ન દૂર કરી શકાય છે.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

Answered question
Back to top