Skip to content

ગુપ્તાંગના વાળની સમસ્યા

6.59K viewsજાતિય મૂંઝવણ
0 Comments

નમસ્કાર,

1) મારી ઉમર 24 વર્ષની છે. હું મારા શિશ્નનની આસપાસના વાળ કાતર અથવા રેઝરથી શેવ કરું છુ, જ્યારે વૃષણ કોથળી પરના વાળ શેવ કરી લઉં છુ ત્યારપછી ફરીથી વાળ ઉગવાની શરૂઆત થાય છે ત્યારે નાના નાના જે વાળ હોય છે તે 15-20 દિવસ સુધી અંડરવેર પહેરીએ એટલે ખૂબ ખૂંચે રાખે છે એટલે ન રહેવાય અને ન કહેવાય જેવી સમસ્યા થાય છે.
2) તે ભાગ પરના વાળ મોટા થઇ ગયા પછી દિવસમાં ઘણીવાર કડક થયેલા રહે છે જેથી એ સમયે અંડરવેરમાં મોટા વાળ ખૂબ ખૂંચે રાખે છે.

આપ મારી આ સમસ્યા અંગે યોગ્ય માર્ગદર્શન આપશો એવી વિનંતી.

admin Changed status to publish

0 Answers

Back to top