Skip to content

લાંબા સમય સુધી સેક્સ માણવા માટે

Solved10.34K viewsપુરુષ સેક્સ સમસ્યાadult sex problem Ayurveda ayurveda doctor ayurveda in india ayurveda medicines ayurveda sex consulting couple sex counselling couple sex problem female sex problem intercourse newly married online ayurveda free consulting painful intercourse semen semen report sex counselling sex education sex problem sexologist sexual health woman sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદિક સેક્સોલોજીસ્ટ આરોગ્ય સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કામ સમસ્યા કામોત્તેજના જાતિય આનંદ જાતિય શિક્ષણ જાતિય સમસ્યા પંચકર્મ પત્નિ ને સંતોષ પુરુષ સેક્સ સમસ્યા પેનિસમાં ઉત્તેજનાનો અભાવ લાંબા સમય સુધી સેક્સ લિંગની સાઇઝ વધારે આનંદ વૈદ્ય નિકુલ પટેલ સંભોગ કેવી રીતે સેક્સ પ્રોબ્લેમ સેક્સ લાઇફ સેક્સ સમસ્યા સેક્સ સમસ્યા - કામ સમસ્યા સેક્સોલોજીસ્ટ સ્ત્રીને ખુશી હમણાં જ લગ્ન

aap batavso-ke- koi-pan-purush- saras- rite-stree- khus-thai-tevu-sambhog-kevi-reti-kare-aaryuvedic-ilaj- bata-vo

નમસ્તે સાહેબ.

આપ બતાવશો કે કોઈ પણ પુરૂષ સરસ રીતે સ્ત્રીને ખુશ થાય તેમ સંભોગ કેવી રીતે કરી શકે? આયુર્વેદિક ઇલાજ બતાવશો. અમારા હમણાં જ લગ્ન થયા છે અને હજુ વધારે આનંદ લેવો છે. મારી પત્નિ ને મારાથી સંતોષ નથી. તો તેનો યોગ્ય ઉપાય બતાવશો.

Question is closed for new answers.
lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપના હમણાં જ લગ્ન થયા છે અને આપને એવું લાગે છે કે આપના દ્વારા આપના પત્નિને પૂર્ણ સંતોષ મળતો નથી.
આ માટે;
૧. આપની સેક્સ માટેની તાકાત વધારીને ઉત્તેજના સમય વધારી ને તમે લાંબો સમય સેક્સ માણીને તમારા પત્નિને વધારે સંતોષ આપી શકો છો.
૨. સામાન્ય રીતે આપણી એવી માન્યતા છે કે વધારે લાંબો સમય સેક્સ માણીએ તો વધારે સંતોષ થાય; પણ ખરેખર એવું નથી હોતું. જાતીય આનંદમાં મુખ્યત્વે એકબીજાની હૂંફ, સાથ, પ્રેમ, સ્પર્શ, ચુંબન આ બધું મળીને એક સુખદ અનુભવ થાય છે. અને તેથી સેક્સ માણતાં પહેલાથી પૂર્વક્રિયા એટલે કે ફોરપ્લે વધારે સારી રીતે અને દર વખતે કંઇક નાવિન્ય સાથે રાખો તો વધારે સંતોષપ્રદ સેક્સ માણી શકાશે.
૩. સેક્સ માણતી વખતે યોનિપ્રવેશ માટે ઉતાવળ ન કરતાં એક વાર સ્ત્રી પાત્રમાં ઉત્તેજના આવવા લાગે પછીને જો તમે યોનિપ્રવેશ કરાવશો તો તમારા પત્નિને તરતજ સંતોષ અને આનંદ મળશે.
૪. આ સિવાય અગણિત ઉપાયો છે જે કામક્રિડા વખતે આપ અનુભવ કરી શકો છો.
________________________________________
આ માટે અમારે ત્યાં એક કોર્સ પણ ચાલે છે જેની લિન્ક પર જઇને વધારે માહિતી મેળવી શકો છો. અને એ કોર્સ દ્વારા જાતિય જીવનનો એક અદ્ભૂત આનંદ મેળવી શકો છો.
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=article&id=3&Itemid=115

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram • Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top