Skip to content

આયુર્વેદિક દવાઓ online મોકલી આપો છો ?

મને સેક્સ સંબંધી સમસ્યાઓ રહે છે, આપને રૂબરૂ મળીને દવાઓ મેળવવી શક્ય નથી. કૄપા કરીને મને જણાવો કે મારે ઓનલાઇન કન્સલ્ટ કરીને દવા મંગાવવી હોય તો કુરિયર દ્વારા આપ મોકલી શકો ?

admin Answered question

જવાબ
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને જે કંઇ પણ સેક્સ સંબંધી સમસ્યા હોય તે આપ મને ઇમેઇલ દ્વ્રારા કે whatsapp દ્વારા વિગતે જણાવશો ત્યારબાદ આપની સાથે ફોન પર વાતકરીને બધી જ બાબતોની ચર્ચા કર્યા બાદ આપનો કેસ અહિં તૈયાર કરી શકાશે.
આપને દવાઓ કુરિયર દ્વારા મોકલી શકાશે. અને તેના માટે બધી બાબતની વ્યવસ્થા અહિંથી કરવામાં આવે છે.
નોંધ – અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top