મારું લિંગ 4.5 ઈચ નું અને પાતરુ પણ છે તો મોટું કરવા માટે ની દવા બતાવો અને ઉપાય બતાવો
admin Answered question
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
– આપને જે સમસ્યા છે તે પ્રમાણે તો આપના પુરુષેન્દ્ર્રિય ની લંબાઇ એકદમ બરાબર છે, અને કોઇપણ જાતિય સંતોષ માટે લંબાઇ કરતા ઉત્થાન વધારે અગત્યનું છે,
– તે છતાં આપને તેમાં ઉત્તેજના વધુ તીવ્ર કરીને અને ઇન્દ્રિયની માંસપેશીને વધારે સ્થિતિ સ્થાપક કરીને થોડો – ઘણો ફાયદો ચોક્કસ મેળવી શકાય છે.
– તેના માટેના ઔષધો બજારમાં મળવા શક્ય નથી તેથી આપને વિનંતી છે કે આપ અહિં રૂબરૂ આવીને કે ઓનલાઇન કન્સલ્ટેશન દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો.
DN
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Telegram:
Sexology
Arattai:
Sexologist
અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish