હું 25 વર્ષની મહિલા છું અને મને લગ્ન થયા લગભગ એક મહિનો થયો છે. જ્યારે અમે પતિ-પત્ની સંબંધ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે મારી વેજાઇના ના મસલ્સ ખૂબ ટાઇટ થઈ જાય છે અને પેનિટ્રેશન મુશ્કેલ બની જાય છે.
મારી એક સખી કહે છે કે આ માટે ઓપરેશન કરાવવું પડે છે જ્યારે બીજી સખી વાઇબ્રેશન ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપે છે.
શું ખરેખર આ સમસ્યામાં ઓપરેશન કરાવવું પડે છે?
#vaginismus, #vaginatightproblem, #womensexproblem, #painfulsex, #sexualhealth, #sexeducation, #womenhealth, #kegels, #pelvicfloorexercise, #intimatehealth, #marriagesexproblem, #womenwellness, #couplehealth, #relationshiphealth, #sexualwellness, #womensupport, #gynehealth, #sexology, #ayurvedahealth, #lifecareayurveda
lifecareayurveda Changed status to publish