Skip to content

યોનીમાંથી દૂર્ગધ આવે છે જરુરી ઉપાય જણાવો

15.06K viewsસ્ત્રીઓના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine Ayurveda QA ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદિક સ્ત્રી રોગ નિષ્ણાંત આરોગ્ય સમસ્યા આહાર પદ્ધતિ ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ ગાયનેક પ્રોબ્લેમ છરસ જાનુબસ્તિ કર્મ દુષિત યોનિ નસ્ય કર્મ પંચકર્મ પોષણ પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન યોગ્ય ખોરાક યોનિમાં દુર્ગંધ યોનિરોગ લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ ષડ્રસ સ્ત્રી રોગ

Share with:


નમસ્તે સાહેબ,
યોનીમાંથી દૂર્ગધ આવે છે જરુરી ઉપાય જણાવો

admin Answered question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આવા પ્રશ્નો ની અંદર બે ત્રણ વાતો જાણ્યા વગર આપને સારવાર બતાવવી એ અમારા અઘરી હોય છે.
1. આપની ઉંમર?
2. આપ પરણેલા છો કે નહીં અથવા આપ સેક્સ્યુઅલી એક્ટિવ છો કે નહીં?
3. આપને કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન છે કે કેમ?
4. દુર્ગંધ અમુક વખતે જ આવે છે કે કાયમી ચાલુ રહે છે?
5. દુર્ગંધની સાથે યોની માંથી કોઈપણ પ્રકારના પ્રવાહીનો સ્રાવ થાય છે?
6. આ સાથે ખંજવાળ બળતરા જેવા અન્ય કોઇ લક્ષણો છે કે કેમ?

આ ઉપરના પ્રશ્નોના જો યોગ્ય જવાબ મળે તો અમે ચોક્કસથી આપને યોગ્ય સારવાર બતાવી શકીએ.
વળી આના માટે શક્યતઃ રૂબરૂ જ મુલાકાત તે વધારે લાભદાયી નીવડે છે.

છતાં પણ અત્યારે હાલ તમે આ પ્રમાણે પ્રવાહી બનાવી ને યોની ની અંદર થી ધોવાની રાખશો.

પ્રવાહી બનાવવાની રીત
સ્વચ્છ તપેલીમાં 10 ગ્રામ જેટલો પંચવલ્કલ ક્વાથનો ભૂકો લઈ તેમાં એક ગ્લાસ પાણી રેડી અડધું પાણી બળે ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યારબાદ ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને તે જે પાણી છે તેનાથી દિવસમાં બે વાર આવી રીતે યોનિના બહાર અને અંદર ના ભાગમાં સફાઈ કરવી.

આ સિવાય અન્ય દવાઓ માટે ઉપરના જવાબો આપવા માટે વિનંતી સહ.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top