Skip to content

TORCH TITER FOR WOMEN માં કઈ કઈ માહિતી નો સમાવેશ થાય છે? અને આ રીપોર્ટ શા માટે કરવામાં આવે છે?

14.70K viewsસ્ત્રીઓના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda QA torch titre અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ટવીટર નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ફેસબુક ભારતમાં આયુર્વેદ મફત મેસેજ મફત સ્વાસ્થ્ય લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ વ્હોટ્સઅપ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

Share with:


નમસ્તે સર
TORCH TITER FOR WOMEN માં કઈ કઈ માહિતી નો સમાવેશ થાય છે? અને આ રીપોર્ટ શા માટે કરવામાં આવે છે?

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

ટોર્ચટાઈટર ફોર વુમન આ ટેસ્ટ સામાન્ય રીતે કોઈને કોઈ ગાયનેકોલોજીસ્ટ દ્વારા લખી આપવામાં આવે છે. આ ટેસ્ટની અંદર સ્ત્રી શરીરમાં જોવા મળતા અલગ અલગ વાઈરલ ઈન્ફેકશન ની અવસ્થા જાણવા મળે છે, જેવા કે ટોકસોપ્લાસ્મા રુબેલા, સાઈટોપ્લાસ્મા, અને હરપીસ. આ ચાર પ્રકારના વાઈરસ ઈન્ફેક્શન ના કારણે વારંવાર ગર્ભપાત થવો, ગર્ભ ન રહેવો, ઈન્ફેક્શન લાગવા, ઈમ્યુનીટી ઓછી થવી જેવા પ્રશ્નો થતા હોય છે અને તેથી આ બધી જ અલગ અલગ અવસ્થાઓને ધ્યાનમાં લઈને આ ટેસ્ટ કરાવવામાં આવે છે.

આ ટેસ્ટની અંદર આ ચાર પ્રકારના વાઈરલ ઈન્ફેકશન એટલે એન્ટિબોડીનું ખાસ કરીને રીપોર્ટ આની અંદર થાય છે. જેના આધારે તેની સારવાર કરી શકાય છે. એકવાર આમાનાં એક બે ત્રણ ચાર વાઈરસ પોઝીટીવ આવી શકે તેવી અવસ્થાની અંદર પણ આયુર્વેદિક સારવાર દ્વારા પણ વારંવાર થતા ગર્ભપાત ને રોકી શકાય છે.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top