Skip to content

પેશાબ ૫૦૦ મિલિ બાકી રહે છે

17.83K viewsવૃદ્ધાવસ્થાનાં રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel kidney problem online ayurveda free consulting urethra problem Urine porblem અથર્વ આયુર્વેદ ક્લિનિક આડઅસર આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ પંચકર્મ પેશાબની કોથળી પેશાબની સમસ્યા પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ સોનોગ્રાફી

Share with:


મારા પિતા ની ઉમર ૭૨ વષ છે. હમણા ઘુટણ બદલાવવા માટે નુ ઓપેરેશન કરાવેલ છે પરન્તુ ત્યાર બાદ તેમને પેશાબ ની તકલીફ ચાલુ થઈ છે. ૬-૭ દિવસ પહેલા સુધી બાથરૂમ સુધી પહોચે તે પહેલા જ પેશાબ થઈ જતો હતો ત્યાર બાદ ફેમિલિ ડોકટર ને ઘરે બોલાવ્યા તો તેમની દવા થી થોડો ફરક પડ્યો પરન્તુ ડોકટર ના કહેવાથી સોનોગ્રાફી કરાવી તો ખબર પડી કે બાથરૂમ ગયા પછી પણ ૫૦૦ મિલિ પેશાબ કોથળી મા બાકી રહે છે. ડોકટરે તત્કાલીક ઓપરેશન કરાવવાનુ કહયુ છે. આપ ની સલાહ ની જરુર છે.
આપ નો આભાર.

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપના પિતાજી માટે આપે જે રજુઆત કરી તેને જોતાં તો આપને જવાબ આપતાં ઘણું મોડું થઇ ગયુ છે પણ આવા સંજોગોમાં આયુર્વેદ સારવાર લઇ શકાય છે અને પછી જો ફરક ન પડે તો ઓપરેશન તો કરવું જ પડે. હજુ જો ઓપરેશન ન કર્યુ હોય તો નીચેની સારવાર શરૂ કરાવશો.
૧. ગોક્ષુરાદિ ગુગળ ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વાર
૨. ચંદ્રપ્રભાવટી – ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૩. પુનર્નવાષ્ટક ઘનવટી ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૪. અશ્મરીહર કવાથ ૧૦ મિલિ દિવસમાં ચાર વાર
બધી દવા નિયમિત પાણી સાથે લેવી.
આ સિવાય નાળીયેરનું પાણી વધારે આપતાં રહેવુ.
નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top