Skip to content

મારાં દાદી ને ઘૂંટણમાં દુઃખાવો થાય છે તો તેની આયુર્વેદથી શું સારવાર કરી શકાય તે બતાવશો

13.27K viewsવૃદ્ધાવસ્થાનાં રોગોસાંધાના રોગોghuntam no vaa knee Pain sandhi vaa અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ આહાર આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ મેસેજ આયુર્વેદ સંદેશ આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આયુર્વેદીક દવાઓ ઈન્ડિયા આયુર્વેદીક પધ્ધતિથી વજન ઓછું કરવું આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યના ઉપાયો આરોગ્યમ્ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ઓનલાઈન કાયમી ઉપચાર કાયમી સારવાર ઘરગથ્થુ ઘૂંટણનો દુઃખાવો નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ફેસબુક યોગા આયુર્વેદ લાઇફકેર આયુર્વેદ વૄદ્ધાવસ્થાનાં રોગો વૈદ્ય નિકુલ પટેલ વ્હોટ્સએપ ટિપ્સ શિરોધારા સાંધાનો દુઃખાવો સાંધાનો વા સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

Share with:


મારાં દાદી ને ઘૂંટણમાં દુઃખાવો થાય છે તો તેની આયુર્વેદથી શું સારવાર કરી શકાય તે બતાવશો..
(MARA GRAND MA NE KNEE MA PAIN THAI GYU 6 TO AENO PAN AAYURVED TREATMENT KAI 6??)

admin Changed status to publish August 1, 2021

Share with:


નમસ્તે
આપના દાદીને સાંધાના દુઃખાવાની તકલીફ છે અને મોટેભાગે મોટીઉંમરે આ પ્રકારની તકલીફ જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં આયુર્વેદ સારવાર જ આડઅસર વિના સચોટ ઉપાય આપી શકે છે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. વાતારિ ગુગળ બે ગોળી સવાર સાંજ વાર સાથે.
૨. મહારાસ્નદિ કાઢા ૧૦ મિલિ બે વાર
૩. ત્ર્યોદશાંગ ગુગળ ૨ ગોળી બે વાર
૪. ત્રિફલા ગુગળ બે ગોળી બે વાર
૫. આભાદી ટેબલેટ ૨ ગોળી બે વાર
૬. જો સોજા રહેતાં હોય તો પુનર્નવાષ્ટક ઘનવટી બે ગોળી બે વાર
૭. સોજા ન રહેતાં હોય તો પંચગુણ તેલનું નિયમિત માલિશ કરીને શેક કરવો.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
તમામ ખટાશ બંધ કરવી.
મેથી, લસણ, રીંગણ, સરગવો વધું લેવો

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. જાનુ બસ્તિ કર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top