Skip to content

Dear Sir Please my marriage last year 02 years, sir my wife pregnant problems

16.89K viewsવંધ્યત્વAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda QA Dr. Nikul Patel infertility married couple pregnancy pregnancy problem અથર્વ આયુર્વેદ ક્લિનિક અલ્પ શુક્રાણું આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઇન્ફર્ટીલીટી ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર ગર્ભ ન રહેવો ગર્ભ સંસ્કાર ગર્ભાધાન ગર્ભાવસ્થા નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ પુરુષ વંધ્યત્વ પ્રેગગ્નન્સી સમસ્યા પ્રેગનન્સી પ્રોબ્લેમ લગ્નજીવન વંધ્યત્વ વીર્યમાં ખામી વૈદ્ય નિકુલ પટેલ શુક્રાણુ સમસ્યા સેક્સ સમસ્યા સ્ત્રી રોગ સ્ત્રી વંધ્યત્વ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

Share with:


Dear Sir
અમારા મેરેજ ને બે વર્ષ થયા છે સાહેબ મારી પત્ની ને પ્રેગનેન્સી રહેતી નથી તો સાહેબ કૃપા કરીને જ્ણાવશો કે તે મા બની શકશે કે નહીં?

admin Edited question August 3, 2020

Share with:


જવાબ

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપના લગ્નને બે વર્ષ થયા છે. આપના કહેવા પ્રમાણે તમારા પત્નીને પ્રેગનેન્સી રહેતી નથી. આપ એ જાણવા ઈચ્છોછો કે મારી પત્ની મા બની શકશે કેમ?
સામાન્ય રીતે મેરેજ બાદ જ્યારે પણ તમે જાતીય જીવન માણો છો તે દરમિયાન પ્રેગનેન્સી રહેવી તે તમે કયા દિવસે સમાગમ કરો છો તેના પર મોટો આધાર રાખતો હોય છે. સાથે સાથે સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રેગનેન્સી રહેવા માટેના સ્વાસ્થ્યની ઉપર પણ તેનો મોટો આધાર હોય છે. તેથી તમારા પત્નીને પ્રેગનેન્સી રહેતી નથી તો તેના માટે તેના ચોક્ક્સ કારણો શોધવા જોઈએ જેમાં,

૧ સ્ત્રીગત કારણો હોય.
જેમાં માસિકની અનિયમિતતા, બીજ ન બનવું, અને બીજા અનેક કારણો પણ હોઈ શકે છે.
૨ પુરુષગત કારણો કે
જેની અંદર વીર્યની અંદર શુક્રાણુની સંખ્યા ઓછી હોવી, શુક્રાણુ ન હોવા, મોટીલીટી ઓછી હોવી વગેરે કારણો બનતા હોય છે.
૩ સ્ત્રી-પુરુષ બન્નેનાં સામૂહિક કારણો
૧ જેમાં પ્રેગનેન્સી માટેના સમાગમ સમયના યોગ્ય દિવસોમાં સમાગમ ન થવો
૨ સમાગમ સંબંધિત અજ્ઞાન, અથવા અણસમજ
૩ વીર્ય સમાગમ બાદ તરત જ બહાર નીકળી જવું
૪ પૂરતો સંતોષ ન થવો.
આવા અગણિત કારણો ઉપરાંત ઘણા બધા અજાણ્યા કારણો પણ પ્રેગનેન્સી ન રહેવા માટેના કારણો પણ બનતા હોય છે, આના માટે સાચી અને સારી સલાહ એ છે કે અમારી નીચેની લિંક પર જે આર્ટીકલ છે તે પહેલા વાંચી લો જેથી કરીને તમને વધારે વિગતવાર જાણવા મળશે

વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો …)

ત્યારબાદ આપને જે જે કારણો લાગતા હોય તે કારણો ધ્યાન માં લઈને નજીકના ડૉકટરને આપ મળી શકો છો અથવા અમારા ત્યાં આપ રૂબરુ આવીને તપાસ કરીને યોગ્ય રીતે
સારવાર કરાવીને આપની પત્નીને મા બનાવી શકો છો. અને આપ પિતા પણ બની શકો છો.
નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top