Skip to content

અપરિણીત યુવતી – સ્તનમાં નાની ગાંઠ – ઓપરેશન વિનાની આયુર્વેદ સચોટ સારવાર

Solved16.99K viewsસ્ત્રીઓના રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor ayurveda in india ayurveda medicines Ayurveda QA braest tumor અંગત અંગત અથર્વ આયુર્વેદ ક્લિનિક અપરિણિત યુવતી સમસ્યા આડઅસર રહિત આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ઓપરેશન વિના સારવાર કટિબસ્તિ કોને કહું? જાનુબસ્તિ કર્મ ટ્યુમર નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ ફાઇબ્રોઈડ બસ્તિકર્મ બહેનોના રોગો બહેનોની અંગત સમસ્યા બ્રેસ્ટ કેઅર બ્રેસ્ટ ટ્યમર બ્રેસ્ટ હેલ્થ યોગાસન લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ સ્તનના રોગો સ્તનની ગાંઠ સ્તનની સંભાળ સ્તનની સમસ્યા સ્ત્રીઓના રોગો

Share with:


નમસ્તે ! મારી ઉંમર ૨૩ વર્ષની છે અને મારા લગ્ન બાકી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મારાં જમણાં સ્તનમાં નિપલની નજીક એક લખોટી જેવડી ગાંઠ થઇ છે. માસિક આવવાનાં સમયે અને ઘણી વખતે ખૂબ જ ઠંડી હોય ત્યારે દુઃખાવો થાય છે. મેં અહિં ડોક્ટરને પણ ચેકઅપ કરાવ્યું તો તેમણે ફાઇબ્રોઈડનું નિદાન કર્યું છે અને ઓપરેશન કરાવવાનું કહ્યું છે, હજુ મારાં લગ્ન પણ બાકી છે અને તેથી સ્તનમાં કોઇપણ પ્રકારની સર્જરી કરાવવા માટે હું માનસિક રીતે તૈયાર નથી. આયુર્વેદ દવાઓ પણ લીધી છે પણ કોઇ ફરક પડયો નથી. મને બહુ ટેન્શન થાય છે. આપના વિશે જાણવા મળ્યું કે આપ સ્તન ની ગાંઠમાં ખૂબ સારી અને આડઅસર વિનાની સારવાર કરો છો અને તેથી આપની સલાહની મને આવશ્યકતા છે. આપ ઓપરેશન વિના મટાડી શકો તો હું આપની ખૂબ ખૂબ આભારી રહીશ. જરુર પડે તો રૂબરૂ કન્સલ્ટીંગ કરાવવા પણ આવી જઇશ.
નિમિષા શાહ – કેશોદ

Question is closed for new answers.
admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
સ્તનમાં ગાંઠ હોવાના કેસમાં અને ખાસ કરીને અપરિણિત હોવાના સમયે ઓપરેશન દ્વારા તેની સારવાર ખરેખર માનસિક ત્રાસરૂપ બને છે અને તે આગળ લગ્નજીવન માટે ટેન્શન આપનારું બને છે. તેવા સમયે આયુર્વેદની સારવાર એ આશિર્વાદ સમાન જ છે. આયુર્વેદમાં સ્તનમાં થનારી ગાંઠ – ફાઓબ્રોઇડની ખૂબ જ સચોટ સારવાર છે અને વળી તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના કારણે કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી.
અમારી આયુર્વેદ સારવારના અમારાં અનુભવમાં અમે ઘણાં-બધાં કેસમાં કામ કર્યુ છે અને તેનું સચોટ પરિણામ મળે જ છે એ આયુર્વેદની ખાસ વિશેષતા છે. અમારાં ક્લિનિક પરથી આપવામાં આવતી સારવાર માટેના ઔષધો પણ અમે ખાસ ધ્યાનપૂર્વક અને ગુણવત્તા જાળવીને બનાવીએ છીએ જેને કારણે તેની અસરકારક બની રહે છે.
આપ જો રૂબરૂ આવીને સારવાર લો તે તો શ્રેષ્ઠ જ છે; અગર ન આવી શકો તો નીચે મુજબની સારવાર શરૂ કરશો. વળી, આપે આયુર્વેદ સારવાર તો કરી જ છે પણ દવાઓની સાથે સાથે બાહ્યોપચાર તરીકે લેપ કરવો એ ખૂબ જ જરૂરી છે, અને તેને કારણે જ કદાચ આપને પરિણામ નહીં મળ્યું હોય તેવું બની શકે.
નીચે મુજબ દવા શરૂ કરશો.
૧. કાંચનાર ગુગળ ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વાર
૨. દશાંગ ગુગળ – ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૩. પુનર્નવાષ્ટક ઘનવટી ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૪. વરુણાદિ ઘનવટી ૨- ૨ ગોળી દિવસમાં બે વાર
બધી દવા ઓછાં નામે છ મહિના સુધી નિયમિત પાણી સાથે લેવી.
આ સિવાય દરરોજ નિયમિત રીતે લેપગુટી નો નવસેકો જાડો લેપ સ્તન પર જે જગ્યાએ ગાંઠ છે તેની ઉપર અને આસપાસની થોડી જગ્યાએ કરવો. એક કલાક રાખીને તે સાફ કરવું. આ રીતે નિયમિત કરવાથી ધીરે-ધીરે ગાંઠ ઓગળી જશે.
નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top