હું જ્યારે પણ સેકસ વીસે વિચાર કરૂ કે સેક્સ કરુ તો લીંગ માથી ચીકાસયુકત પદાર્થ નીકળવા લાગે છે

asked Aug 16, 2013 in જાતિય મૂંઝવણ by Narendra
edited Jan 19, 2014 by admin
Q 1 A 0 C 0

હું જ્યારે પણ સેકસ વીસે વિચાર કરૂ કે સેક્સ કરુ તો લીંગ માથી ચીકાસયુકત પદાર્થ નીકળવા લાગે છે
જેથી મારું લિંગ મારો મિત્ર મોમાં લેતા અચકાય છે તો આનું શું કારણ? શું છોકરો-છોકરો સેકસ કરી શકે? અને ક્યારેક ક્યારેક મારા લિંગ નીઅંદર નીચામડી પર ચાંદા પડે છે અને ત્યાં સફેદ પદાર્થ પેદા થાય છે જે ખુબ જ દુર્ગંધ મારે છે અને લિંગ પર ખંજવાળ આવે છે, તો તેનું શું કારણ?

    

1 Answer

answered Apr 4, 2014 by admin
edited Aug 17 by admin
નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા એ જાતિય સમસ્યા છે, જે યૌવન કાળમા આવી અનેક પ્રકારની મુંઝવણ સતાવે છે.

આપની સમસ્યાનું સમાધાન આ પ્રમાણે છે.

૧. સેક્સના વિચારથી કે સેક્સ કરતી વખતે લિંગમાંથી ચિકાસયુક્ત પ્રવાહી નિકળવું એ સહજ અને સ્વાભાવિક પ્રક્રિયા છે, જે ન થાય તો તે યોગ્ય ન કહેવાય. તેના કારણે જ મુત્રમાર્ગની અમ્લતાની સામે શુક્રકોષોને રક્ષાકવચ મળી રહે છે અને તે મૃત્યુ પામતા નથી. અને સમાગમ વખતે સ્ત્રી યોનીમાં આ ચિકાસ એ સ્નિગ્ધતા પૂરી પાડે છે જેથી સમાગમ શક્ય બને છે. હા, ચોક્ક્સ મુખમૈથુનમાં તે અવરોધક બને છે, પણ યોનિપ્રવેશ દ્બારા મૈથુન એ જ પ્રાકૃતિક છે અન્ય એ અકુદરતી છે તેથી કુદરતે તેની વ્યવસ્થા કરી નથી.

૨. છોકરાઓ વચ્ચેના સેક્સ સંબંધોએ પ્રાકૃતિક નથી અને તે સામાજિક રીતે માન્ય નથી, કાયદાકિય માન્યતા માટે પણ અત્યારે આ મુદ્દો એ ન્યાયિક વિચારણા હેઠળ છે. જ્યાં સુધી તે સંપૂર્ણ ઉકેલાઇ ન જાય ત્યાં સુધી તેને કાયદેસરની માન્યતા નથી.

૩. લિંગની ચામડીને બહાર ખેંચીને તેમાં થતો સફેદ પદાર્થ એ શરીરમાંથી જેમ પરસેવો બહર નિકળે છે તેમ તે કચરો બહાર આવે છે તેને દરરોજ સાફ કરવું જોઇએ અને તે યોગ્ય રીતે ન થાય તો તેમાંથી દુર્ગંધ આવી શકે. બીજુ કે મુખમૈથુન વગેરેમાં પણ જાતિય સંસર્ગથી ચેપ લાગી શકે જેના પરિણામે ચાંદા પડવા અને દુર્ગંધ આવવી જેવી સમસ્યા સર્જાઇ શકે છે. આમાં સાવધાની રાખવી અને જરૂર જણાય તો ચેકઅપ કરાવીને યોગ્ય સારવાર કરાવી લેવઈ જોઇએ.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

----------------
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
--------------

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
--------------

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

202 questions

90 answers

1,352 users

Related questions

1 answer 8,688 views
asked Jan 6, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 7,541 views
1 answer 10,162 views
asked Jan 17, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 28,880 views
asked Sep 14, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...