• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

214 questions

92 answers

1,762 users

મારું લિંગ ચાર ઈચ નું અને નાનું પણ છે તો મોટું કરવા માટે ની દવા બતાવો અને ઉપાય બતાવો

1 Answer

 
Best answer

લાઇફકેર આયુર્વેદ માં આપનું સ્વાગત છે.
આપે આપની સમસ્યા જણાવી તે મુજબ આપના જનનાંગની લંબાઈ ઉત્તેજના સમયે જો ચાર ઇંચ જેટલી રહેતી હોય તો તે યોગ્ય જ છે અને તેમાં ચિંતા કરવાનું કોઇ કારણ નથી.

ભારતમાં મોટાભાગ ના પુરુષોના લિંગની ઉત્તેજના સમયે લંબાઇ ત્રણ થી છ ઇંચ હોય છે અને કોઇપણ સ્ત્રી માત્ર બે ઇંચ લંબાઇના લિંગથી પણ સંતુષ્ટ થઇ શકે છે. તે છતાં પણ આપના લિંગમાં ઉત્તેજના સમયે રક્તપરિભ્રમણની તિવ્રતા વધારી શકો અને તેના સ્નાયુ વધુ સોફ્ટ બને તો તેની સાઇઝ માં ફરક પડી શકે પણ તે એક થી બે ઇંચનો જ હોઇ શકે.

આપ તેના માટે સારવાર મેળવી શકો છો પણ તે માટેની દવા અને માલિશ માટેનું ઓઇલ એ બજારમાં ઉપલબ્ધ થઇ શકે નહિં તેથી તે આપે યોગ્ય રીતે કન્સલ્ટીંગ કરાવીને મંગાવવું જ પડે અથવા રૂબરૂ કન્સ્લ્ટીંગ આવશ્યક છે.

રહી વાત શીઘ્ર સ્ખલનની, તો તેના માટે પણ ઘણી બધી બાબતોના અભ્યાસ બાદ તેની સારવાર શક્ય છે, તે છતાં સામાન્ય કારણોને ધ્યાનમાં લઇને શું થઇ શકે તે ઔષધ પ્રયોગ આપની સમક્ષ રજૂ કરું છું.

૧. શુક્ર સ્તંભન વટી - એક ગોળી બે વાર દૂધ સાથે

૨. સુવર્ણ મકરધ્વજ વટી બે ગોળી બે વાર

૩. વૃષ્ય ચૂર્ણ બે ગ્રામ રોજ રાત્રે સૂતી વખતે દૂધ સાથે.

આ સિવાય ઉત્તેજના અને સેક્સની પદ્ધતિ, આસન, ફોરપ્લે વગેરે બાબતોનો અભ્યાસ કરીને તેમાં ફેરફાર કરવાથી પણ શીઘ્રસ્ખલન માં ફાયદો થઇ શકે છે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jul 13, 2013 by admin
edited Apr 11 by admin

Related questions

1 answer 10,173 views
10,173 views asked Jun 29, 2015 in જાતિય મૂંઝવણ by needhelp4me
1 answer 10,976 views
10,976 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 17,233 views
17,233 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 34,144 views
34,144 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...