• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

210 questions

92 answers

1,976 users

About circumcision

I am suffering from Banalities last four year and i am 36 year, I have checked doctor and give medicine and it will be relief,

Now doctor say to cut foreskin, is it done?  And I am worried about sensibility of penis. I have heard after circumcision penis have less sensible, is it right? And are there any problems after circumcision
 

Please guide me as early as.

 નમસ્તે સાહેબ
મને ફાયમોસિસ – બેનેલાઇટીસની છેલ્લા ચાર વર્ષથી તકલીફ છે, મારી ઉંમર ૩૬ વર્ષ છે. ડોક્ટરે તપાસ કરીને મને દવા આપી હતી અને કહ્યું હતું કે મટી જશે. પણ હવે તે મટ્યું નથી અને હવે ડોક્ટરનું કહેવું છે કે તમારા શિશ્નની ઉપરની ચામડી (ફોરસ્કીન) કાપવી પડશે. મતલબ કે સુન્નતનું ઓપરેશન કરાવવું પડશે. તો આ બરાબર છે? મને મારા શિશ્નની વધારે પડતી સેન્સીટીવીટી બાબતે ટેન્શન છે. મેં એવું સાંભળ્યું છે કે સુન્નત કરાવેલ લિંગ વધારે સેન્સીટીવ નથી હોતું, આ સાચું છે? શું સુન્નત કરાવ્યા પછી કંઈ તકલીફ થતી હોય છે?
મને ત્વરિત ઉત્તર આપવા વિનંતી

asked Jun 12, 2013 in જાતિય શિક્ષણ by atulpatel8177
edited Jan 11, 2016 by Drnikulpatel
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને ફાઈમોસીસ અથવા બેનેલાઈટીસ છે. અને તેમાં ડૉકટર ની તપાસ બાદ ડૉકટર આપને શિશ્ન ઉપરની ચામડી એટલે ફોર સ્કીન કાપવી પડશે એટલે કે સુન્ન્તનું ઓપરેશન કરાવવું પડશે એવી સલાહ આપી છે. 
તો આવા સંજોગોમાં સો ટકા તમારે ઓપરેશન કરાવવું જ જોઈએ. એક વખત ઓપરેશન થયા પછી જ્યારે ચામડી નીકળી જાય ત્યારે જે તે સેન્સેટીવ વાળી બાબતો જે છે તે થોડો સમય રહે અને ધીરે ધીરે રીતે તે જાતે જ ઓછી થઈ જાય છે.
તેથી કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર ઓપરેશન કરાવવું જોઈએ. તે છતાં કંઈ પણ તકલીફ હોય તો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો. પણ આપના યોગ્ય અને આનંદપૂર્ણ જાતીય લગ્નજીવન માટે ઓપરેશન આવશ્યક છે.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jan 11, 2016 by Drnikulpatel
edited Apr 11 by admin

Related questions

1 answer 3,243 views
3,243 views asked May 29, 2013 in જાતિય મૂંઝવણ by rajput dilip
1 answer 1,229 views
1,229 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 3,080 views
3,080 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
1 answer 2,331 views
2,331 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 381 views
381 views asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...