હસ્તમૈથુન કરું ત્યાર બાદ અડધા કલાક પછી મારા લિંગ પર સુજન આવી જાય છે આનું શું કારણ હોઈ શકે

asked Apr 23, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
edited Jul 17, 2013 by admin
Q 2 A 0 C 0

નમસ્તે સાહેબ મારી ઉંમર ૧૮ વર્ષની છે અને છેલ્લા બે વર્ષથી હસ્તમૈથુનની આદત છે અને હું જ્યારે જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે ત્યારે લગભાગ અડધા કલાક બાદ લિંગપર સૂજન આવી જાય છે અને પછી ધીરે ધીરે તે આપોઆપ ચાલ્યો જાય છે.

આપ મને આનો ઉપાય બતાવશો તો આપનો આભારી થઇશ.

આપનો --------------------------

    

1 Answer

answered Jul 17, 2013 by admin
edited Aug 17 by admin
 
Best answer

નમસ્તે દોસ્ત
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપ જ્યારે જ્યારે પણ હસ્તમૈથુન કરો છો ત્યારે આપને લિંગ પ્ર સૂજન આવી જાય છે. આપની આ સમસ્યાના મુખ્ય બે કારણો હોઇ શકે અને તે છતાં તે ડૉક્ટરને બતાવીને જ પાક્કુ કરી શકાય. આપ અનુકૂળતા પ્રમાણે અમારે ત્યાં પણ આવીને મુલાકાર લઇ શકો છો.

૧. આપની લિંગની ઉપરની ચામડીનું મુખ સાંકડું હોવાને કારણે તે હસ્તમૈથુન વખતે પૂરેપૂરી બહાર આવી ન શકવાને કારણે ખેંચાવાથી તેમાં સોજો આવી શકે છે અને ક્યારેક વધારે દબાણ દઇને કરવામાં આવતાં હસ્તમૈથુન ને કારણે પણ આ પ્રશ્ન સંભવી શકે છે અને તેથી તેના માટે આપે યોગ્ય  સલાહ લેવી આવશ્યક છે.

૨. ઘણી વાર જાતિય અંગોની વ્યવસ્થિત સફાઇ ન કરવાને કારણે પણ ચેપ લાગી ને આવો પ્રશ્ન બની શકે છે. તો આ બંને શક્યતાઓ તપાસીને યોગ્ય દિશામાં પગલા લેવાથી પ્રશ્ન દૂર કરી શકાય છે.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

----------------
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
--------------

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
--------------

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

202 questions

90 answers

1,352 users

Related questions

1 answer 8,688 views
asked Jan 6, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 7,541 views
1 answer 28,880 views
asked Sep 14, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 10,162 views
asked Jan 17, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...