• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

212 questions

93 answers

2,293 users

ગેસ નો ભયંકર પ્રોબ્લેમ

સર મને 16 વરસ થી ગેસ નો પ્રોબ્લેમ છે મારી ઉંમર 75 છે 3 વાર ફુલ એન્ડોસ્કોપી કરાવી છે મુંબઈ ના મોટાં માં મોટા 4 ડોક્ટરો ને બતાવ્યુ છે gastritis Ane Gerd  નું ડાયગનોસીસ થયું છે રોજ સવારથી જ ગેસ ચાલુ થઈ જાય છે જમ્યા બાદ પેટ એકદમ ભારે થઈ જાય છે ઓડકાર સતત આવ્યા જ કરે છે પેટ માં આફરો ચડે છે જોર જોર થી સ્વાસ લેવો પડે છે ખાવામાં એકદમ નિયમિત છું ત્રિફળા લવ છું તો પણ પેટ કોઈવાર સાફ આવે તો કોઈવાર કબજિયાત થઇ જાય પેટ નો ડાબી બાજુ નો ભાગ જમણી બાજુ  કરતા વઘારે ઉપસેલો છે અને સોનોગ્રાફી કરાવી તો ગેસ નું કારણ બતાવે છે હોમીયોપેથી અને આયુર્વેદિક પણ ટ્રીટમેન્ટ લીધી પણ કંઈ ફરક પડ્યો નહીં હાઇટ્સ હર્નિયા નો થોડો પ્રોબ્લેમ છે કોઈ કોઈ વાર સૂતી વખતેજ ખાવાનુ ઉપર આવે છે બે થી ત્રણ લાખ રૂપિયા બરબાદ કર્યા છે કાઈ જ ફરક પડતો નથી  એન્ડોસ્કોપી માં કોઈ પણ જાતનું અલ્સર કે કૅન્સર નથી આવ્યું  પેટમાં જમણી બાજુ નીચે થોડો થોડો દુખાવો રહે છે digestion બિલકુલ નથી થતું સવાર નું ખાધેલું રાત્રે પચે છે જિંદગી થી કંટાળી ગયો છું આંખ માં જરાક જામર છે દિવ્ય ઉદરામૃત વટી લવ છું  બીપી ની ગોળી લવ છું please મારા ઇમેઇલ પાર ઉપાય બતાવજો આભાર કુકડીએ કનૈયાલાલ
asked Sep 24, 2018 in એસિડીટી by Kukadia kanaiyalal
Q 1 A 0 C 0
    

Related questions

0 answers 416 views
1 answer 343 views
343 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...