• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

209 questions

92 answers

1,907 users

સેક્સ સમયે પત્નિના યોનિમાંથી ખૂબ જ વધારે પ્રવાહી નિકળે છે..

પ્રિય વૈદ્ય નિકુલભાઇ
નમસ્તે !
મારી એક નાની સમસ્યા છે આપની સલાહની જરુર પડી છે. મારાં લગ્નને ૬ મહિના થયા છે અને અમારું લગ્નજીવન સુખી છે. પણ એક સમસ્યા એ છે કે લગ્નના પહેલા જ દિવસથી જ્યારે અમે સમાગમ કરીએ છીએ ત્યારે પહેલી જ મિનિટથી મારી પત્નિની યોનિમાંથી ચીકણૂં પ્રવાહી આવવા લાગે છે અને સેક્સ પુરુ કરતાં સુધીમાં તો ખૂબ જ વધી ગયું હોય છે અને ચાદર પણ ખૂબ જ ભીની થઇ જાય છે અને વધારે ચિકાસ હોવી કે વધારે પાણી નિકળવું આ શું સમસ્યા છે અને તેનો ઉપાય શું હોઇ શકે?

- એસ. વર્મા (જાલંધર)

asked Jan 21, 2013 in જાતિય મૂંઝવણ by anonymous
retagged Jan 21, 2013 by admin
    

1 Answer

 
Best answer

વર્માજી

નમસ્તે !

હું એક ચોખવટ કરી લઊં કે તમારી પત્નિની યોનિમાંથી સ્ત્રવતું વધારે પ્રમાણમાં પ્રવાહી એ તમારી સમસ્યા છે. અને જો આ જ સમસ્યા હોય તો તમારે કોઇપણ જાતની ચિંતા કરવાની જરુર નથી.

દરેક સ્ત્રીની જાતિય અવયવોની રચના એવી છે કે તેને જ્યારે જ્યારે પણ ઉત્તેજના થાય ત્યારે યોનિની આસપાસની ગ્રંથીઓમાંથી પ્રવાહીનો યોનિના મુખ પાસે અને અંદરના ભાગમાં સ્ત્રાવ થવા લાગે જેને કારણે યોનિમાં લિંગનો પ્રવેશ સરળ બને છે. પણ તેનું પ્રમાણ ખૂબ ઓછા થી શરૂ કરીને ખૂબ જ વધારે સ્ત્રાવ થવા સુધીનું હોય છે.

ખૂબ ઓછા પ્રમાણમાં તો પ્રવાહી નિકળે તો અંદરનો ભાગ કોરો રહેવાને કારણે સમાગમમાં દુઃખાવો થવાની અને અંદર ઘસારો થવાની શક્યતાઓ રહે છે. અને વધારે પડતા સ્ત્રાવને કારને યોનિમાં લિંગનો પ્રવેશ તો સરળતાથી થઇ જાય પણ તેના ચિકાસ ને કારણે લપસી જવાની તકલીફ વધારે રહે છે.

આપના કેસમાં પણ આવું જ છે, આ સમસ્યા નથી પણ એક નોર્મલ અવસ્થા છે જેની આપે આદત પાડીને તેમાં કેવી રીતે સંબંધ બાંધવો તેની રીતો શોધી કાઢવી અને જરુર પડ્યે પેપર નેપકીન થી વચ્ચે થોડું સાફ પણ કરી શકો છો.

વધારે માર્ગદર્શન માટે ચોકકસથી જણાવશો. અને આપ મેઈલ પણ કરી શકો છો અને જરુર પડ્યે ઓનલાઇન ચેટથી પણ વાત કરી શકો છો.

આપનો,


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jan 21, 2013 by admin
edited Apr 11 by admin

Related questions

1 answer 17,932 views
17,932 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...