• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

210 questions

92 answers

1,435 users

રોજ કોન્ડોમ નો ઉપયોગ કરાય કે નહીં.?

હું એ જાણવા માગું છું કે રોજ કોન્ડોમ ઉપયોગ કરાય કે નહીં મારા મેરેજ ને 6 મહિના થયા છે મારી ઉંમર 24 વર્ષ અને મારી વાઈફ ની 21 વર્ષ છે અમે હાલ પ્રેગ્નન્સી ઈચ્છતા નથી માટે કોન્ડોમ નો ઉપયોગ કરીએ છે અને અમે લગભગ માસિક સમય ના 4 દિવસ બાદ કરતાં રોજ કોન્ડોમ સાથે સંભોગ માણીએ છે તો તેનાથી કોઈ અમને ભવિષ્યમાં તકલીફ કે કોઈ મુશ્કેલી થઈ શકે કે નહીં અને જો કોઈ મુશ્કેલી ની સંભાવના હોય તો તેના હલ માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
asked Jun 25, 2017 by Rohit
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.


આપની જાતિય વિષયક મૂંઝવણ બાબતે પ્રશ્ન છે તેનો જવાબ આ પ્રમાણે છે.
1.    આપે ગર્ભ ન રહે તે બાબતે ગર્ભનિરોધક વિવિધ ઉપાયો પૈકી નિરોધ ( કોન્ડોમ) નો ઉપયોગ કરવાનું નક્કી કરીને માસિક ના 4 દિવસ ને બાદ કરતાં દરરોજ કોન્ડોમના ઉપયોગ થકી જાતિય સંબંધ બાંધો છો.
2.    તમામ ગર્ભનિરોધકમાં કોન્ડોમ એ એકદમ બેનહાનિકારક માધ્યમ છે કારણકે તેમાં શરીરની અંદર કંઇ લેવાનું હોતું નથી. તેથી તેનો જ્યાં સુધી ગર્ભ રાખવાની ઇચ્છા ન હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકો છો.
3.    કોન્ડોમમાં પણ અનેકવિધ પ્રકાર આવે છે તેમાં તમે બદલીને પણ આપને જે વધુ અનુકૂળ આવે તે વાપરી શકો છો.
4.    અમુકેક પ્રકારના કોન્ડોમ ઘણીવાર માફક આવતા નથી તો તેનાથી યોનિના અંદરના ભાગમાં ખંજવાળ આવવી, બળતરા થવી વગેરે થાય છે, એવું જો જણાય તો બીજી ક્વોલીટીના કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ.
5.    અન્યથા આપ ને આનાથી ચિંતામુક્ત રહીને સંબંધ રાખી શકો આ વિશેષ ફાયદો છે. આપ બિન્દાસ્ત વાપરી શકો છો.


નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે. 

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844;  મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર  “AYU”  લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.lifecareayurveda.com/qa
http://www.hindi.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com/qa
http://www.gujarati.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com/qa

answered Jun 26, 2017 by admin
edited Jun 26, 2017 by admin

Related questions

1 answer 279 views
279 views asked Sep 25, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
1 answer 1,880 views
1,880 views asked May 3, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 10,607 views
10,607 views asked Jan 6, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...