નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને જે સમસ્યા ઊભી થઈ છે તે સમસ્યા થવાનું કારણ અને ક્યારથી તકલીફ થઇ છે તે આપણે ચોક્કસ જણાવ્યું નથી.
તે છતાં આ પ્રકારની તકલીફ હોય ત્યારે મોટાભાગે હોર્મોનલ ડિસ્ટર્બન્સના કારણે આવી તકલીફો થઇ શકે છે.અથવા તો તે ભાગ ઉપર કઈ વાગવાથી કે તે ભાગ કોરો પડી જવાના કારણે પણ જેમ પગના તળિયામાં વાઢીયા પડે છે તે જ પ્રમાણે ચીરા પડી ગયા હોઈ શકે.
આવા સંજોગોમાં તમે તે જગ્યા ઉપર જાત્યાદિ તેલ લગાવો.
એક ટાઈમ જાત્યાદિ તેલ અને એક ટાઈમ દેશી ઘી લગાવવાનું રાખશો.
તીખું, ખારૂં, તળેલું, વાસી અને આથેલું હાલ પૂરતું બંધ કરી દેશો.
15 દિવસ પછી જો ફરક ન જણાય તો નજીકના ડોક્ટરને બતાવીને આગળ તપાસ કરાવી લેશો.
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - 08.૦૦ થી 04.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram - Join our channels -
Facebook - http://bit.ly/fb_lifecare
Twitter - http://bit.ly/lifecare_twit
Instagram - http://bit.ly/atharva_insta
Pinterest - http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com