મારી પત્નીને ની સમાગમ સમયે ચરમસીમાની અનુભૂતિ થતી નથી.
અમે સમાગમ પૂર્વ નો સમય પણ સાથે વિતાવીએ છીએ છતાં પરાકાષ્ઠા નો અનુભવ થતો નથી. અને સમાગમ પછી યોની ની સહેજ ઉપર હાથ થી હલાવવાનુ કહે છે. અને ત્યા વધુ મજા આવે છે એવું કહે છે. શું આ નોર્મલ છે? મારા શિશ્ન ની લંબાઈ પાંચ ઈંચ છે. શું આવુ બધી સ્ત્રીઓને થાતું હોય છે?