• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

209 questions

92 answers

1,906 users

ડાયાબીટિસ માટે સચોટ આયુર્વેદ સારવાર બતાવશો

મારી ઉંમર ૫૧ વર્ષ છે અને PPBS 1.30 કલાક પછીનું ૧૫૩ આવેલ છે , તો આપ મને તેને કંટ્રોલ માં રાખવા માટે શું કરવું તે જણાવશો. મને ડાયાબીટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ?  આપ યોગ્ય સલાહ આપ્શો,

i am 51 years man i checked PP after 1:30 hrs and found 153..so pl. suggest how to control in a range. i want to prevent diabities. pl. provide me all guide line to stop diabities.
asked Jun 29, 2015 in ડાયાબીટીસ by jayesh parmar
edited Jun 29, 2015 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

- આપે જે પ્રમાણે રિપોર્ટ મોકલ્યો છે તેમાં આદર્શ રીતે તો જમવાના બે કલાક નો રિપોર્ટ જ કરીએ તે બરાબર છે તેથી એક્વાર ભરપેટ જમ્યાનાં બે કલાક બાદ જ આપ રિપોર્ટ કઢાવીને ફરીથી મોક્લશો.

 - વળી આપે જે રિપોર્ટ મોકલ્યો છે તે પ્રમાણે તો આપને કોઇ તકલીફ હાલ જણાતી નથી તેથી ચિંતા કરવાનું કારણ નથી.

- ડાયાબીટીસ ન હોય તો તેને રોકવા માટે એક દ્રષ્ટિએથી જોઇએ તો કાંઇ પણ ન હોઇ શકે. જેને નથી તેને થશે જ એવું માની લેવાનું કોઇ કારણ નથી. તેથી ડાયાબીટીસ ન થાય તેના માટે વિચારવાને બદલે સ્વસ્થ કેમ રહેવાય તે જ વિચાર કરવો આવશ્યક છે.

જેમાં

  • સવારે વહેલા ઉઠવું.
  • ૩ કિમી જેટલું ઝડપથી ચાલવું.
  • યોગાસન અને પ્રાણાયામ કરવા
  • વાસી ખોરાક ન લેવો
  • સમયસર ખોરાક ને ઉંઘ લેવી.
  • ૠતુ અનુસાર જ ખોરાક લેવો
  • આહારના નિયમોનું પાલન કરવું અને વિરુદ્ધ આહાર ન લેવો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

અમદાવાદ

ફોન : 079-400 80844; 079-652 40844; મોઃ +91-98250 40844 (માત્ર એપોઇન્ટમેન્ટ માટે જ ઉપયોગ કરશો - ફોન ઉપર સલાહ કે સારવાર મળશે નહિં)

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

Email : lifecareayurveda@gmail.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

ડૉ. નિકુલ પટેલની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરવા http://www.jsdl.in/DT-1111QEBKV7 ક્લિક કરો

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

answered Jun 29, 2015 by admin

Related questions

1 answer 347 views
347 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
1 answer 309 views
309 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
1 answer 3,051 views
3,051 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
1 answer 2,309 views
2,309 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
0 answers 173 views
173 views asked Apr 28, 2017 in વંધ્યત્વ by વિશાલ દત્તાણી
1 answer 1,208 views
1,208 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...