• Register

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

મારું લિંગ 4.5 ઈચ નું અને પાતરુ પણ છે તો મોટું કરવા માટે ની દવા બતાવો અને ઉપાય બતાવો

મારું લિંગ 4.5 ઈચ નું અને પાતરુ પણ છે તો મોટું કરવા માટે ની દવા બતાવો અને ઉપાય બતાવો
asked Jun 28, 2015 in સેક્સ સમસ્યા by needhelp4me
retagged Jun 28, 2015 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.


- આપને જે સમસ્યા છે તે પ્રમાણે તો આપના પુરુષેન્દ્ર્રિય ની લંબાઇ એકદમ બરાબર છે, અને કોઇપણ જાતિય સંતોષ માટે લંબાઇ કરતા ઉત્થાન વધારે અગત્યનું છે,
- તે છતાં આપને તેમાં ઉત્તેજના વધુ તીવ્ર કરીને અને ઇન્દ્રિયની માંસપેશીને વધારે સ્થિતિ સ્થાપક કરીને થોડો - ઘણો ફાયદો ચોક્કસ મેળવી શકાય છે. 
- તેના માટેના ઔષધો બજારમાં મળવા શક્ય નથી તેથી આપને વિનંતી છે કે આપ અહિં રૂબરૂ આવીને કે ઓનલાઇન કન્સલ્ટેશન દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો.
- અહિંથી આપવામાં આવતી સારવારમાં ધીરજ પૂર્વક કામ લેવું જરૂરી છે, તો તેવી તૈયારી હોય તો જ સંપર્ક કરવા વિનંતી.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ 
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : 079-400 80844;  મોઃ +91-98250 40844 
(માત્ર એપોઇન્ટમેન્ટ માટે જ ઉપયોગ કરશો - ફોન ઉપર સલાહ કે સારવાર મળશે નહિં)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : lifecareayurveda@gmail.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.lifecareayurveda.com/qa
http://www.hindi.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com/qa
http://www.gujarati.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com/qa

answered Jun 28, 2015 by admin
selected Jan 5, 2016 by admin

Related questions

1 answer 4,751 views
4,751 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 6,020 views
6,020 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 20,649 views
20,649 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 171 views
171 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...