• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

209 questions

92 answers

1,858 users

હસ્તમૈથુનની અસરો અને ઉપાય

મારી ઉંમર ૨૨ વર્ષ છે અને મને હસ્તમૈથુનની ઘણી વધારે પડતી આદત છે તો તેનાથી દૂર થવા માટે શું કરવું જોઇએ અને વધારે પડતા હસ્તમૈથુનથી શું તકલીફો થઇ શકે?
મને લાગે છે કે મારા લિંગની સાઇઝ ઘટી ગઇ છે અને તેમાં ઉત્તેજના ઓછી થઇ ગઇ છે. વીર્ય પણ પાતળું થઇ ગયું હોય તેમ લાગે છે. યોગ્ય ઉપાય બતાવશો.
-પિયુષ પટેલ – જામનગર

asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
retagged Jan 21, 2013 by admin
Q 36 A 0 C 1
    

1 Answer

નમસ્તે !
૧. દિવસમાં બે કે ત્રણવાર હસ્તમૈથુન કરતાં હો તો એ જરા વધારે પડતું છે અને તેના માટે તમારે તેને અઠવાડિયામાં એક કે બે વખત સુધી લઇ જવું જોઇએ.
૨. વધારે હસ્તમૈથુન એ શરીરમાં નબળાઇ લાવે છે. ભૂખ – પાચન બગાડે છે. યાદશક્તિ ઓછી કરે છે તેમજ તમારી મગજ શક્તિ – કાર્યક્ષમતા પણ ઘણાં અંશે ઘટાડે છે. આ ઉપરાંત લિંગની નસો પણ નબળી પડવાથી ધીરે ધીરે ઉત્થાન અને કડક પણું પણ ઘટે છે જેને લીધે લિંગની સાઇઝ ઘટતી હોય તેવું હંમેશા લાગ્યા કરે છે. ઉપરાંત વીર્ય ખૂબ જ નબળું  થઇ જવાને કારણે.. તે તરત જ સ્ખલિત થઇ જાય છે.
૩. આ બધા પ્રશ્નો ના ઉદ્ભવે તે માટે હસ્તમૈથુન પર પૂરેપૂરો સંયમ રાખવો જરુરી બને છે. અને તેના માટે આત્મસંયમ એ જ એક ઉપાય છે.
            જેમાં,
- પૂજા – પાઠ આદિ ધાર્મિક પ્રવૃત્તિઓ વધારી દેવી.
- ઉત્તેજક વાતાવરણ કે ફિલ્મો કે વાંચન થી દૂર રહેવું.
- અભ્યાસ કે વ્યવસાયમાં વ્યસ્ત થઇ જવું.
- શક્ય હોય ત્યાં સુધી એકલા ન રહેવું.
- તીખું – તળેલું –બહારનું –આથેલું બંધકરી દેવુ.
- દૂધ – ઘી – માખણ તેમજ ફળો- સૂકોમેવો વગેરે વધારે લેવું.
- સવારે વહેલા ઊઠીને યોગ અને પ્રાણાયામ વધારે કરવા – હળવી ક્સરતો કરવી.
૪. આ માટે કોઇ દવાની આવશયકતા નથી. પણ તમારે વીર્યના ક્ષયનેલીધે આવેલી નબળાઇ ને દૂર કરવા લગ્ન ના છ મહિના પહેલાથી આયુર્વેદિક દવા લેવાથી લગ્નજીવનમાં કોઇ તકલીફ પડશે નહિ.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

----------------
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
--------------

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
--------------

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Dec 28, 2012 by admin
edited Aug 18, 2017 by admin

Related questions

1 answer 17,573 views
17,573 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...