નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપનો પ્રશ્ન એ જાતિય સંબંધને અનુલક્ષીને છે અને એ સંદર્ભમાં આપને આ પ્રમાણે માર્ગદર્શન છે.
૧. સુવાવડ હોય કે કસુવાવડ પણ સ્ત્રી શરીરને જે શ્રમ પડે છે તે સમાન જ હોય છે, ફરક માત્ર એટલો જ હોય છે કે આમાં બાળક ન હોવાનાં કારણે ઉજાગરા થતાં નથી. પણ સાથે સાથે પ્રસૂતિ પછી જે આરામ મળે છે તેટલો આરામ આમાં નથી થતો; જે જરૂરી છે.
૨. સામાન્ય રીતે ગર્ભસ્ત્રાવ - ક્સુવાવડ પછી ગર્ભાશય અને યોનિમાર્ગને સ્વસ્થ થતાં એક મહિનાથી વધુ સમય લાગે છે. તે છતાં જ્યાં સુધી સ્ત્રી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી રાહ જોવી આવશ્યક છે.
૩. કસુવાવડ બાદ જ્યારે પણ સમાગમ કરો ત્યારે નિરોધ નો ઉપયોગ કરવો આવશ્યક છે, કારણ કે ત્રણ મહિના સુધી પ્રેગનન્સી રાખવી ન જોઇએ અને સાથે સાથે નિરોધ ને કારણે ચેપ પણ લાગવાનો ભય રહે નહિં.
૪. આમ સામાન્ય રીતે બે થી ત્રણ મહિના સુધી સમાગમ ન કરીએ એ હિતાવહ છે.
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com