મને લિંગની આજુબાજુ માં વધારે પડતી ખંજવાળ આવે છે..

1 Answer

answered Sep 16, 2013 by admin
edited Aug 17 by admin

નમસ્તે ્દોસ્ત !!

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને રાત્રિના સમયે ખાસ કરીને આપની ઇન્દ્રિયની આસપાસના ભાગમાં ખૂબ જ ખંજવાળ આવે છે.

સામાન્યરીતે ભેજ વાળા વાતાવરણ માં આ ભાગને યોગ્ય રીતે હવા ન મળવાથી તે ભાગની ચામડીમાં ખંજવાળ આવવાની શરૂઆત થાય છે.

વળી આ ભાગની યોગ્ય રીતે સફાઇ ન થવી એ પણ એક કારણ બની રહે છે.

કોટનને બદલે સિન્થેટીક કપડાં પણ આમાં ઉમેરો કરે છે.

એક વાર આ સમસ્યા સર્જાય પછી તેની યોગ્ય સારવાર થઇ જાય તે આવશ્યક છે, નહિં તો તે ક્યારેય ન મટે તેવું પણ થઇ શકે છે અને આજુબાજુ પ્રસરી ને તે ભાગની ચામડીને કડક અને કાળા રંગની બનાવી શકે છે.

આપ નીચે પ્રમાણેની સારવાર શરૂ કરી દો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૨-૩મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. મહામંજિષ્ઠાદિ ઘનવટી બે ગોળી બે વાર

૨. કિશોર ગુગળ બે ગોળી બે વાર

૩. કંડૂઘ્ન ટેબલેટ બે ગોળી બે વાર

૪. SyrupJaponica ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર

૫. રાત્રે સૂતી વખતે ત્રિફળાં ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે.

૬. જાત્યાદિ તેલ અથવા જાત્યાદિ મલમ રાત્રે એક વાર લગાવીને સવારે ધોઇ નાંખવું.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે. 

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

----------------
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
--------------

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
--------------

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

201 questions

90 answers

1,344 users

Related questions

1 answer 8,432 views
asked Jan 6, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 224 views
asked Sep 25, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
1 answer 9,498 views
asked Jan 17, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 7,257 views
1 answer 3,814 views
asked May 3, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 1,183 views
asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...